$10 \mu F$ કેપેસીટન્સ ધરાવતો કેપેસીટર એક $AC$ સ્ત્રોત અને $AC$ એમીટર સાથે જોડાયેલ છે. જો સ્ત્રોતનો વોલ્ટેજ $V = 50 \sqrt{2} \sin 100 t$ મુજબ બદલાતો હોય, તો એમીટરનું રીડિંગ કેટલું હશે ($\text{ mA}$ માં)?

  • A
    $50$
  • B
    $70.7$
  • C
    $5.0$
  • D
    $7.07$

Explore More

Similar Questions

ઇન્ડક્ટિવ સર્કિટમાં કોઈ અવરોધ નથી. આ સર્કિટ માટે કિર્ચોફનો વોલ્ટેજ નિયમ શું છે?

એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t) = V_0 \sin(\omega t)$ ને એક આદર્શ કેપેસિટર $C$ ને સમાંતર લાગુ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$50.0 \ mH$ નો એક શુદ્ધ ઇન્ડક્ટર $220 \ V$ ના સોર્સ સાથે જોડાયેલ છે. સોર્સની આવૃત્તિ $50 \ Hz$ છે. તો પરિપથમાં rms પ્રવાહ ($A$ માં) $......$ થશે.

એક ઇન્ડક્ટર,એક રઝિસ્ટર અને એક કેપેસિટરને $AC$ સોર્સ સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જેમ સોર્સની આવૃત્તિ ખૂબ જ ઓછી કિંમતથી થોડી વધારવામાં આવે છે,તેમ કોનું રિએક્ટન્સ વધે છે?

શુદ્ધ ઇન્ડક્ટરમાં સરેરાશ પાવરનો વ્યય કેટલો થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo