$1000$ આંટા અને $2 \times 10^{-4} \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક ગૂંચળાદાર સોલેનોઈડમાંથી $5.0 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તો ચુંબકીય મોમેન્ટ . . . . . . $A \ m^2$ છે.

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

એક પરમાણુમાં,$(-e)$ વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન સ્થિર ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની આસપાસ $T$ આવર્તકાળ સાથે નિયમિત વર્તુળાકાર ગતિ ($U$.$C$.$M$.) કરે છે. જો $r$ એ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા હોય અને $v$ એ કક્ષીય વેગ હોય,તો પરિભ્રમણ કરતો પ્રવાહ $I$ કોના પ્રમાણમાં છે?

પ્રવાહધારિત લૂપને કારણે તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ડાયપોલ તરીકે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો અને તેની સરખામણી ઇલેક્ટ્રિક ડાયપોલના ઇલેક્ટ્રિક ક્ષેત્રના સૂત્ર સાથે કરો.

$A$ ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ $(M)$ કેટલી હશે? $(\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિએબિલિટી})$

લંબચોરસ પ્રવાહધારિત લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ:

$4\, cm$ ત્રિજ્યા અને $20$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $3$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $0.5\, Wb/m^2$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ .......$A \cdot m^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo