એક સોલેનોઈડમાં $400$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા દ્રવ્યનો કોર છે. સોલેનોઈડના ગૂંચળા કોરથી અલગ કરેલા છે અને તેમાંથી $2 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા પ્રતિ મીટર $1000$ હોય,તો ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય . . . . . . થશે.

  • A
    $8 \times 10^5 \text{ A m}^{-1}$
  • B
    $2 \times 10^3 \text{ A m}^{-1}$
  • C
    $2 \times 10^{-3} \text{ A m}^{-1}$
  • D
    $8 \times 10^{-5} \text{ A m}^{-1}$

Explore More

Similar Questions

એક કો-એક્સિયલ સીધા કેબલમાં,કેન્દ્રિય વાહક અને બહારના વાહક સમાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહન કરે છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં શૂન્ય હોય છે?

$A$ ક્ષેત્રફળ અને $l$ લંબાઈ ધરાવતા સોલેનોઈડને $2$ સાપેક્ષ પરમીએબિલિટી ધરાવતા પદાર્થથી ભરવામાં આવે છે. સોલેનોઈડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી હશે?

આપેલ વિદ્યુતપ્રવાહ માટે સોલેનોઈડનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે વધારી શકાય?

એક લાંબા સોલેનોઈડની દરેક $1$ $cm$ લંબાઈમાં તારના $50$ આંટા છે. જો સોલેનોઈડમાં $4$ $A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેની અક્ષ પરના આંતરિક બિંદુએ અને એક છેડા પર ચુંબકીય ક્ષેત્રનું આશરે મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

એક લાંબા સોલેનોઈડમાં $ 40 $ આંટા પ્રતિ સેમી છે અને તેમાંથી $ 1 \,A $ વિદ્યુતપ્રવાહ વહે છે. એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા $ J m^{-3} $ માં શોધો. ($\pi$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo