એક ગોલીય વિદ્યુતભારિત કવચની ત્રિજ્યા $10 \ cm$ છે અને તેની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન $100 \ V$ છે,તો કવચના કેન્દ્રથી $2 \ cm$ અંતરે સ્થિતિમાન $.......$ હશે. ($V$ માં)

  • A
    $100$
  • B
    $1$
  • C
    $200$
  • D
    $0$

Explore More

Similar Questions

એક પ્રોટોનને $50,000 \, V$ ના વિદ્યુતસ્થિતિમાન તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તેની ઉર્જામાં કેટલો વધારો થશે?

$R$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો ધ્યાનમાં લો,જેની અંદર $q$ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. તેની સપાટીથી ઓછામાં ઓછા કેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન તેના કેન્દ્ર પરના વિદ્યુત સ્થિતિમાન કરતા અડધું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$,$b$ અને $c$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ધાતુના કવચ $A$,$B$ અને $C$ ધ્યાનમાં લો $(a < b < c)$. તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\sigma$,$-\sigma$ અને $\sigma$ છે. કવચ $A$ ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો.

$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા $R$ ત્રિજ્યાના વાહક ગોળાની અંદર કેન્દ્રથી $x$ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય?

$x$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $-q$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo