$L$ લંબાઈના પાતળા વાહક સળિયાના એક છેડાથી $r$ અંતરે અક્ષ પર $q$ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. સળિયા પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. આ બંને વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય . . . . . . છે.

  • A
    $\frac{2 k Q q}{r(r+ L )}$
  • B
    $\frac{k Q q}{r^2}$
  • C
    $\frac{k Q q}{r(r- L )}$
  • D
    $\frac{k Q q}{r(r+ L )}$

Explore More

Similar Questions

$R, 2R, 3R$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રી ધાતુના ગોલીય કવચોને અનુક્રમે $Q_1, Q_2, Q_3$ વિદ્યુતભારો આપવામાં આવે છે. જો કવચોની બહારની સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન હોય,તો કવચોને આપેલા વિદ્યુતભારોનો ગુણોત્તર $Q_1 : Q_2 : Q_3$ કેટલો થાય?

એક પાતળી ચોરસ પ્લેટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x-y$ સમતલમાં એવી રીતે મૂકવામાં આવી છે કે તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર સંપાત થાય. બિંદુ $(x, y)$ પર તેની વિદ્યુતભાર ઘનતા $\sigma = \sigma_0 xy$ છે (જ્યાં $\sigma_0$ અચળાંક છે). પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર શોધો.

Difficult
View Solution

જો એક નક્કર અને એક પોલા વાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય, તો:

$25 \ cm$ ત્રિજ્યા ધરાવતા ગોળીય કવચ પર કેટલી વિદ્યુતભાર મૂકવો જોઈએ જેથી તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\frac{3}{\pi} \ \mu C/m^2$ થાય ($\mu C$ માં)?

એક વીજભારિત ધાતુના ગોળાની ત્રિજ્યા $(R) = 10 \, cm$ છે અને તેનું સ્થિતિમાન $300 \, V$ છે. ગોળાની સપાટી પરની વીજભાર ઘનતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo