$1200 \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતો હોર્ન વગાડતી એક કાર સ્થિર અવલોકનકાર પાસેથી પસાર થાય છે. કાર પસાર થયા પહેલા અને પછી અવલોકનકાર દ્વારા નોંધાયેલ હોર્નની આવૃત્તિઓનો ગુણોત્તર $7:5$ છે. જો ધ્વનિની ઝડપ $V$ હોય,તો કારની ઝડપ કેટલી હશે?

  • A
    $V/6$
  • B
    $V/2$
  • C
    $V/8$
  • D
    $V/12$

Explore More

Similar Questions

ધ્વનિનો એક સ્ત્રોત $20\, m/s$ ના અચળ વેગથી ગતિ કરી રહ્યો છે અને $1000\, Hz$ આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે. જ્યારે સ્ત્રોત સ્થિર અવલોકનકારની નજીક આવે છે અને તેને ઓળંગી જાય છે ત્યારે અવલોકનકાર દ્વારા અનુભવાતી આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો હશે? (ધ્વનિની ઝડપ $v = 340\, m/s$)

એક ઉદગમ $20 \ m/s$ ની ઝડપે અવલોકનકાર તરફ ગતિ કરે છે અને તેની આવૃત્તિ $240 \ Hz$ છે. હવે અવલોકનકાર પણ $20 \ m/s$ ની ઝડપે ઉદગમ તરફ ગતિ કરે છે. જો ધ્વનિનો વેગ $340 \ m/s$ હોય,તો અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ ... $Hz$ છે.

$256 \ Hz$ ની આવૃત્તિ ધરાવતો ધ્વનિનો સ્ત્રોત $5 \ m/s$ ના વેગથી દીવાલ તરફ ગતિ કરી રહ્યો છે. ધ્વનિની ઝડપ $330 \ m/s$ છે. જો અવલોકનકાર દીવાલ અને સ્ત્રોતની વચ્ચે હોય,તો પ્રતિ સેકન્ડ સંભળાતા બીટ્સની સંખ્યા .... $Hz$ હશે.

Difficult
View Solution

એક ઉદગમ અને એક શ્રોતા બંને એકબીજા તરફ $v/10$ ની ઝડપે ગતિ કરી રહ્યા છે,જ્યાં $v$ એ ધ્વનિની ઝડપ છે. જો ઉદગમ દ્વારા ઉત્સર્જિત સ્વરની આવૃત્તિ $f$ હોય,તો શ્રોતા દ્વારા સંભળાતી આવૃત્તિ લગભગ કેટલી હશે?

$10\,ms^{-1}$ ની ઝડપે પ્લેટફોર્મ તરફ જતી ટ્રેનનું એન્જિન $400\,Hz$ ની આવૃત્તિએ સીટી વગાડે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ $........\,Hz$ છે (હવાની ઝડપ અવગણો. હવામાં ધ્વનિની ઝડપ $330\,ms^{-1}$ છે). ($,Hz$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo