દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y = A \sin (\omega t - k x)$ છે. કણનો મહત્તમ વેગ કેટલો હશે?

  • A
    $A \omega$
  • B
    $\omega / k$
  • C
    $d \omega / d k$
  • D
    $x / t$

Explore More

Similar Questions

દરિયાકિનારે રહેલો એક અવલોકનકાર એક મિનિટમાં $45$ મોજાં ગણે છે. જો મોજાંની તરંગલંબાઈ $7 \ m$ હોય,તો મોજાંનો વેગ કેટલો હશે ($m/s$ માં)?

એક લંબગત તરંગનું સમીકરણ $Y = Y_0 \sin 2\pi \left( ft - \frac{x}{\lambda} \right)$ છે. જો મહત્તમ કણ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો હોય,તો:

તરંગનું સ્થાનાંતર $y=0.002 \sin (100t + x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

એક સમતલ તરંગ $x = 1.2 \sin(314t + 12.56y)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં માપેલ અંતર છે અને $t$ સેકન્ડમાં સમય છે. આ તરંગ:

એક લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે. તેની આવૃત્તિ .... $sec^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo