$600 \,nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ દૂરના સ્ત્રોતમાંથી $1 \,mm$ પહોળી એક સ્લિટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત $2 \,m$ દૂર રહેલા પડદા પર જોવામાં આવે છે। મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુએ આવેલી પ્રથમ અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે?

  • A
    $1.2 \,mm$
  • B
    $2.4 \,mm$
  • C
    $1.2 \,cm$
  • D
    $2.4 \,cm$

Explore More

Similar Questions

એક સ્લિટ વિવર્તનમાં,સ્લિટને $6000 \text{ Å}$ તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો સ્લિટને $\lambda$ તરંગલંબાઇના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે,તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ $30 \%$\ જેટલી ઘટે છે. તો $\lambda$ નું મૂલ્ય કેટલું હશે ($\text{ Å}$ માં)?

એક સ્લિટને કારણે ફ્રોનહોફર વિવર્તનમાં,વિવર્તન ભાત $f = 1 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સના કેન્દ્રિય સમતલ પર રચાય છે. સ્લિટની પહોળાઈ $a = 0.3 \ mm$ છે. જો ત્રીજું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $5 \ mm$ ના અંતરે રચાય છે,તો પ્રકાશની તરંગલંબાઈ $\mathring{A}$ માં શોધો.

એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે,તો મુખ્ય (મધ્યસ્થ) અધિક્તમની રેખીય પહોળાઈ પર શું અસર થશે?

$650\, nm$ અને $655\, nm$ તરંગલંબાઈ ધરાવતા સોડિયમ પ્રકાશનો ઉપયોગ $0.5\, mm$ ની સ્લિટ પર વિવર્તનનો અભ્યાસ કરવા માટે થાય છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2.0\, m$ છે. બંને કિસ્સાઓમાં મળતા વિવર્તન ભાતના પ્રથમ અધિક્તમ (maxima) વચ્ચેનું અંતર $x \times 10^{-5}\, m$ છે. $x$ નું મૂલ્ય શોધો.

$5 \times 10^{-7} \ m$ તરંગલંબાઈ ધરાવતો એક સમાંતર એકવર્ણી પ્રકાશનો કિરણપુંજ $10^{-3} \ mm$ પહોળાઈની એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. વિવર્તનના કયા ખૂણે પ્રથમ ન્યૂનતમ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo