એક ગોળો $600 \ K$ તાપમાને છે. $200 \ K$ ના બાહ્ય વાતાવરણમાં,તેનો ઠંડા પડવાનો દર $R$ છે. જ્યારે ગોળાનું તાપમાન ઘટીને $400 \ K$ થાય છે,ત્યારે ઠંડા પડવાનો દર $R'$ કેટલો થશે?

  • A
    $\frac{3}{16} R$
  • B
    $\frac{9}{16} R$
  • C
    $\frac{16}{9} R$
  • D
    $\frac{16}{3} R$

Explore More

Similar Questions

$12 \, cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500 \, K$ તાપમાને $450 \, W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે,તો ઉત્સર્જિત પાવર ..... $W$ થશે.

Difficult
View Solution

બે પદાર્થો $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $727^{\circ}C$ અને $327^{\circ}C$ છે. તેમના દ્વારા ઉત્સર્જિત ઉષ્માના દરનો ગુણોત્તર $H_A:H_B$ કેટલો થાય?

બે પદાર્થો $A$ અને $B$ ની ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થોનું બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થો સમાન દરે કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $B$ માટે મહત્તમ સ્પેક્ટ્રલ રેડિયન્સને અનુરૂપ તરંગલંબાઈ $\lambda_B = 1.0 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો પદાર્થ $B$ નું તાપમાન .... $K$ છે.

બે સમાન પદાર્થોના તાપમાન $277^{\circ} C$ અને $67^{\circ} C$ છે. જો આસપાસનું તાપમાન $27^{\circ} C$ હોય, તો સમાન સમયગાળા દરમિયાન બંને પદાર્થો દ્વારા ગુમાવેલી ઉષ્માનો ગુણોત્તર (આશરે) કેટલો હશે ($ : $ માં)?

$27\,^oC$ અને $327\,^oC$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) નો વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે $A_1$ અને $A_2$ એ બે વક્રો નીચેના ક્ષેત્રફળો છે. તો $\frac{A_2}{A_1}$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo