એક કણ શિરોલંબ સ્પ્રિંગ સાથે લટકાવેલ છે જે $5 \ Hz$ ની આવૃત્તિ સાથે $S.H.M.$ કરે છે. દોલનના સૌથી ઉચ્ચતમ બિંદુએ સ્પ્રિંગ ખેંચાયેલી નથી. કણની મહત્તમ ઝડપ કેટલી હશે? ($g = 10 \ m/s^2$ લો)

  • A
    $\frac{1}{\pi} \ m/s$
  • B
    $\frac{1}{4 \pi} \ m/s$
  • C
    $\frac{1}{2 \pi} \ m/s$
  • D
    $\pi \ m/s$

Explore More

Similar Questions

એક વર્ટિકલ સ્પ્રિંગ સાથે લટકાવેલું દળ $T = 0.1 \ s$ ના આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. સ્પ્રિંગ તેની ગતિના સૌથી ઉચ્ચ બિંદુએ ખેંચાયેલી નથી. દળની મહત્તમ ઝડપ કેટલી હશે? (ગુરુત્વીય પ્રવેગ $g = 10 \ m/s^2$ લો)

એક પાટિયું જેની ઉપર એક નાનો બ્લોક મૂકેલો છે,તે ઉર્ધ્વ દિશામાં $SHM$ કરી રહ્યું છે. તેનો આવર્તકાળ $2 \ s$ છે. જે લઘુત્તમ કંપવિસ્તાર પર બ્લોક પાટિયાથી અલગ થઈ જશે તે શોધો:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $M$ દળને $K_1$ અને $K_2$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ વડે લટકાવવામાં આવ્યું છે. બંને સ્પ્રિંગનું કુલ વિસ્તરણ (ખેંચાણ) કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $K$ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગોને શ્રેણી અને સમાંતર જોડાણમાં જોડવામાં આવી છે. તેમની સાથે $M$ દળ લટકાવવામાં આવ્યું છે. શ્રેણી અને સમાંતર જોડાણ માટે તેમની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થશે?

$M$ દળને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગને થોડી ખેંચીને મુક્ત કરવામાં આવે છે જેથી દળ $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જો દળમાં $m$ જેટલો વધારો કરવામાં આવે,તો આવર્તકાળ $5T/3$ થાય છે. તો $m/M$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo