એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ સ્થિર વર્તુળાકાર કક્ષામાં ફરે છે જો (જ્યાં $V_{H}$,$V_{c}$ અને $V_{e}$ અનુક્રમે સમક્ષિતિજ વેગ,ક્રાંતિક વેગ અને નિષ્ક્રમણ વેગ છે):

  • A
    $V_{H} < V_{c}$
  • B
    $V_{H} = V_{e}$
  • C
    $V_{H} = V_{c}$
  • D
    $V_{H} > V_{e}$

Explore More

Similar Questions

ઉપગ્રહને નિષ્ક્રમણ વેગ શા માટે હોતો નથી?

જો એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ વર્તુળાકાર માર્ગમાં દર $6 \text{ કલાક}$ માં પરિભ્રમણ કરાવવું હોય, તો તે ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી કેટલી દૂર મૂકવો જોઈએ ($\text{ km}$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $R_e = 6400 \text{ km}$)
(ધારો કે $\frac{GM}{4\pi^2} = 8 \times 10^{12} \text{ m}^3\text{s}^{-2}$, જ્યાં $G$ અને $M$ એ ગુરુત્વાકર્ષણનો અચળાંક અને પૃથ્વીનું દળ છે, અને $10^{1/3} = 2.1$)

રિમોટ સેન્સિંગ,હવામાનશાસ્ત્ર અને પર્યાવરણીય અભ્યાસ માટે ઉચ્ચ મૂલ્યનો ડેટા આપતા ઉપગ્રહો કયા છે?

સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ભ્રમણ કરતા $M$ દળ ધરાવતા ગ્રહનું કોણીય વેગમાન $\overrightarrow{L}$ છે. ગ્રહના ક્ષેત્રીય વેગનું મૂલ્ય કેટલું હશે?

જો ઉપગ્રહનું દળ બમણું કરવામાં આવે અને આવર્તકાળ અચળ રહે,તો બે કિસ્સાઓમાં કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo