એક ધાતુની સપાટી પર ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટે ચોક્કસ તીવ્રતા અને આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો પ્રકાશની તીવ્રતા ઘટાડીને તેના મૂળ મૂલ્યના એક-ચતુર્થાંશ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $(KE)$ કેટલી થશે?

  • A
    મૂળ મૂલ્ય કરતા બમણી
  • B
    મૂળ મૂલ્ય કરતા ચાર ગણી
  • C
    મૂળ મૂલ્યના એક-ચતુર્થાંશ
  • D
    અપરિવર્તિત

Explore More

Similar Questions

ધાતુ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1 : 2$ છે. જો $f$ અને $2f$ આવૃત્તિ ધરાવતો પ્રકાશ અનુક્રમે $A$ અને $B$ ની સપાટી પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? ($f$ અને $2f$ બંને આવૃત્તિઓ ધાતુ $A$ અને $B$ ની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે છે).

Difficult
View Solution

ચોક્કસ ધાતુમાં ફોટોઈલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરી શકે તેવી વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $200 \ nm$ છે. $100 \ nm$ તરંગલંબાઈના વિકિરણને કારણે ઈલેક્ટ્રોન દ્વારા મેળવેલી મહત્તમ ગતિઊર્જા .............. $eV$ હશે.

$3315 \ \text{Å}$ તરંગલંબાઈ ધરાવતો ફોટોન ફોટોકેથોડ પર આપાત થાય છે અને $3 \times 10^{-19} \ \text{J}$ ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ફોટોનની થ્રેશોલ્ડ તરંગલંબાઈ શોધો. [પ્લાન્કનો અચળાંક $(h)$ $= 6.63 \times 10^{-34} \ \text{J-s}$, પ્રકાશનો વેગ $(c)$ $= 3 \times 10^{8} \ \text{m/s}$]. ($\text{Å}$ માં)

આપેલ સપાટી માટે આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેના આલેખનો ઢાળ ....... હશે.

સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo