એક વાહક તારની લંબાઈ $L_1$ અને વ્યાસ $d_1$ છે. ખેંચ્યા પછી,તે જ તારની લંબાઈ $L_2$ અને વ્યાસ $d_2$ થાય છે. ખેંચતા પહેલા અને પછીના અવરોધનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $d_2^4: d_1^4$
  • B
    $d_1^4: d_2^4$
  • C
    $d_2^2: d_1^2$
  • D
    $d_1^2: d_2^2$

Explore More

Similar Questions

વાહકની વાહકતા તાપમાન સાથે ઘટે છે કારણ કે,ગરમ કરવા પર:

એક તારનો અવરોધ $373 \ K$ તાપમાને $2.5 \ \Omega$ છે. જો તારના દ્રવ્યનો અવરોધનો તાપમાન ગુણાંક $3.6 \times 10^{-3} \ K^{-1}$ હોય,તો $273 \ K$ તાપમાને તેનો અવરોધ આશરે કેટલો હશે ($Omega$ માં)?

એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈમાં $0.1\%$ નો વધારો કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે ($\%$ માં)?

Difficult
View Solution

$100\,cm$ લાંબા અને $2.0\,mm$ વ્યાસ ધરાવતા તારનો અવરોધ $0.7\,\Omega$ છે. તો આ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા ...........$ \times 10^{-6}\,\Omega \cdot m$ છે.

$4 \,\Omega$ અવરોધ ધરાવતા તારને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈ સુધી ખેંચવામાં આવે છે. તો ખેંચાયેલા તારનો અવરોધ ........... $\Omega$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo