$H_{2}$ અણુ $Li_{2}$ અણુ કરતા વધુ સ્થાયી છે,કારણ કે

  • A
    $H_{2}$ અણુમાં $\sigma_{1s}$ આણ્વિય કક્ષકો ઇલેક્ટ્રોન દ્વારા શીલ્ડ થયેલ છે.
  • B
    $H_{2}$ માં બંધ ક્રમાંક એક છે.
  • C
    $Li_{2}$ અણુમાં $\sigma_{1s}$ આણ્વિય કક્ષકો ઇલેક્ટ્રોન દ્વારા શીલ્ડ થયેલ છે.
  • D
    $Li_{2}$ અણુમાં,બહારની $\sigma_{2s}$ આણ્વિય કક્ષકો અંદરના ઇલેક્ટ્રોન દ્વારા શીલ્ડ થયેલ છે.

Explore More

Similar Questions

$N_{2}$ અણુમાં બંધ ક્રમાંક (bond order) કેટલો છે?

નીચેનામાંથી કયા અણુનો બંધ ક્રમાંક $1$ કરતા વધારે છે?

$CO$ અણુનો બંધ ક્રમાંક (bond order) કેટલો છે?

નીચેની સ્પીસીઝમાંથી,ડાયમેગ્નેટિક અણુ કયો છે?

નીચેનામાંથી કયો સ્થિતિ ઊર્જા $(P.E.)$ આલેખ યોગ્ય રીતે જોડાયેલ નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo