$M$ દળનો બ્લોક $Q$ એક સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી $AB$ પર મૂકવામાં આવ્યો છે અને $m$ દળનું પદાર્થ $P$ તેના ઘર્ષણરહિત ઢાળ પર મુક્ત કરવામાં આવે છે. જ્યારે $P$ આ $\theta$ ખૂણાવાળા ઢાળ પર $L$ લંબાઈ જેટલું સરકે છે,ત્યારે બ્લોક $Q$ કેટલા અંતરે સરકશે?

  • A
    $\frac{m}{M} L \cos \theta$
  • B
    $\frac{m}{(M+m)} L$
  • C
    $\frac{(M+m)}{mL \cos \theta}$
  • D
    $\frac{m L \cos \theta}{(m+M)}$

Explore More

Similar Questions

$1.5 \,m$ લંબાઈનો એક લોખંડનો સળિયો આડી ટેબલ પર પડેલો છે. તેના એક છેડાને શિરોલંબ રેખામાં $3 \,m/s$ ના અચળ વેગથી ઉપર ખેંચવામાં આવે છે, જ્યારે સળિયાનો બીજો છેડો ભોંયતળિયે સરકે છે. કેટલા સમય પછી ભોંયતળિયે સરકતા છેડાની ઝડપ ઉપર ખેંચાતા છેડાની ઝડપ જેટલી થશે?

જો બ્લોક $A$ એ $5\,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ કરતો હોય,તો જમીનની સાપેક્ષે $B$ નો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

જમીનની સાપેક્ષે $C$ નો પ્રવેગ શોધો.

Difficult
View Solution

જો $m_1 = 4m_2$ હોય,તો $m_2$ નો પ્રવેગ કેટલો થાય? $m_1$ નો પ્રવેગ $a$ છે.

જો બ્લોક $A$ અને $B$ એકબીજા તરફ અનુક્રમે $a$ અને $b$ પ્રવેગ સાથે ગતિ કરી રહ્યા હોય,તો બ્લોક $C$ નો પરિણામી પ્રવેગ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo