$C_2H_2$ $\xrightarrow{\text{dil. } H_2SO_4, HgSO_4} A$ $\xrightarrow{[O]} B$ $\xrightarrow{NaOH} C$ $\xrightarrow{NaOH/CaO} D$
$[D]$ શું છે?

  • A
    $CH_4$
  • B
    $CH_3-CH_3$
  • C
    $C_2H_6$
  • D
    $C_4H_{10}$

Explore More

Similar Questions

$C_{5}H_{8}$ સૂત્ર ધરાવતા શક્ય આલ્કાઈન્સની સંખ્યા કેટલી છે?

નીચેના પદાર્થો માટે એસિડિકતાનો વધતો ક્રમ કયો છે?
$(1)$ $CH_2=CH_2$
$(2)$ $CH_3-CH_3$
$(3)$ $HC \equiv CH$
$(4)$ $NH_3$

$3$-ઓકટાઇન મેળવવા માટે એક બ્રોમોઆલ્કેનની પ્રક્રિયા આલ્કાઇનના સોડિયમ ક્ષાર સાથે કરવામાં આવે છે. તો આ બ્રોમોઆલ્કેન અને આલ્કાઇન અનુક્રમે કયા હશે?

Difficult
View Solution

જ્યારે એસિટિલિન $HCl$ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેનામાંથી શું ઉત્પન્ન થશે?

નીચેનામાંથી કયું એમોનિકલ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo