નીચેનામાંથી કયું એમોનિકલ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતું નથી?

  • A
    $CH_3C \equiv CH$
  • B
    $(CH_3)_2CH - C \equiv CH$
  • C
    $CH_3C \equiv CCH_3$
  • D
    $HC \equiv CH$

Explore More

Similar Questions

$2CaC_2$ $\xrightarrow{H_2O} X$ $\xrightarrow{Cu_2Cl_2 + NH_4Cl} Y$ ; $Y$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કાઈન આપતી નથી?

એક સંયોજન $C_5H_8$ એ એમોનિયકલ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે. તે ગરમ આલ્કલાઇન $KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવા પર $(CH_3)_2CHCOOH$ આપે છે. તો આ સંયોજન કયું છે?

Difficult
View Solution

$C_3H_4$ સંયોજનમાં ત્રિબંધ છે,જે તેની નીચેનામાંથી કોની સાથેની પ્રતિક્રિયા દ્વારા સૂચવવામાં આવે છે?

$\underset{(\text{કેલ્શિયમ કાર્બાઇડ})}{CaC_2}$ $\xrightarrow{H_2O} (A)$ $\xrightarrow{\text{Red hot Cu tube}} (B)$. પ્રક્રિયાની નીપજ $(B)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo