$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $\ell$ લંબાઈની દળરહિત દોરીના એક છેડા $A$ સાથે બાંધેલો છે,જેનો બીજો છેડો $O$ બિંદુ પર જડિત છે. આ આખી સિસ્ટમ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવી છે અને શરૂઆતમાં સ્થિર છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x$-દિશામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ લાગુ કરવામાં આવે,તો જ્યારે કણ $x$-અક્ષને ઓળંગે ત્યારે તેની ઝડપ કેટલી હશે?

  • A
    $\sqrt{\frac{2 qE \ell}{m}}$
  • B
    $\sqrt{\frac{q E \ell}{4 m}}$
  • C
    $\sqrt{\frac{q E \ell}{m}}$
  • D
    $\sqrt{\frac{q E \ell}{2 m}}$

Explore More

Similar Questions

એક ધન વીજભારિત કણ ચોક્કસ વેગ સાથે સમક્ષિતિજ અક્ષ પર ગતિ કરે છે અને શિરોલંબ અક્ષની દિશામાં રહેલા સમાન વિદ્યુતક્ષેત્રમાં પ્રવેશ કરે છે. તેનું

$3200 \ V/m$ ની તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં એક ઈલેક્ટ્રોન $4 \times 10^7 \ m/s$ ના વેગ સાથે ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. જો તે $0.10 \ m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે,તો તેના પથમાંથી થતું વિચલન ........ $mm$ છે.

Difficult
View Solution

એક પ્રોટોન અને એક $\alpha$-કણ સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ક્ષેત્રમાં સમાન અંતર કાપવા માટે તેમના દ્વારા લેવાયેલ સમયનો ગુણોત્તર કેટલો છે?

$m$ અને $2m$ દળ ધરાવતા બે વિદ્યુતભારીત કણોના વિદ્યુતભાર અનુક્રમે $+2q$ અને $+q$ છે. તેમને સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે છે અને સમાન સમય માટે ગતિ કરવા દેવામાં આવે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$1.7 \times 10^{-27} \ kg$ દળ અને $1.6 \times 10^{-19} \ C$ વીજભાર ધરાવતા પ્રોટોનને સંતુલિત કરવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા આશરે કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo