$MgSO_4$ ની $NH_4OH$ અને $Na_2HPO_4$ સાથે પ્રક્રિયા થવાથી સફેદ સ્ફટિકમય અવક્ષેપ મળે છે. તેનું સૂત્ર શું છે?

  • A
    $Mg(NH_4)PO_4$
  • B
    $Mg_3(PO_4)_2$
  • C
    $MgCl_2 \cdot MgSO_4$
  • D
    $MgSO_4$

Explore More

Similar Questions

જ્યારે ક્ષારને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે તે $X$ વાયુ આપે છે. $X$ વાયુને $Y$ પ્રક્રિયકમાંથી પસાર કરતા કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

સમૂહ $III$ ના મૂલકોના પૃથ્થકરણમાં $NH_4Cl$ ના બદલે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય?

કોપર સલ્ફાઇડનો રંગ કેવો હોય છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો:
$2KCN + Pb(NO_3)_2 \longrightarrow Pb(CN)_2 \downarrow + 2KNO_3$

Difficult
View Solution

નીચેના પૈકી કયા દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરતાં કાળા અવક્ષેપ મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo