$World\,summit$ (વિશ્વ પરિષદ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વર્ષ $2002$ માં દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં યોજવામાં આવી.
વિશ્વના $190$ દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્વ થયા.
$2010$ સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ધટતા જતા જૈવ-વિવિધતાના વર્તમાન દરમાં નોધપાત્ર ઘટાડો કરશે.
ઉપરના બધા જ
વૈશ્વિક સ્તરે વનસ્પતિની કેટલી જાતીઓનો ઉપયોગ પરંપરાગત - ઔષધી તરીકે સ્થાનીક લોકો દ્વારા કરાય છે?
વિશ્વમાં જૈવવિવિધતાના હોટસ્પોટ્સની કુલ કેટલી સંખ્યા છે?
રીઓ$-$ડી$-$જાનેરો ખાતે $1992$ માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલ
સ્વસ્થાન સંરક્ષણ $( \mathrm{in-situ} )$ વિશે ટૂંક નોંધ લખો.
પવિત્ર ઉપવનો (ગ્રોવ્સ) એ શું છે ? જૈવવિવિધતાના સંરક્ષણમાં તેનો ફાળો જણાવો.