જૈવવિવિધતાનો નાશ $...........$ તરફ દોરી જાય છે.

  • A
    વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો.
  • B
    દુષ્કાળ જેવી પર્યાવરણીય વિક્ષેપો સામે ઓછી પ્રતિકારક શક્તિ.
  • C
    કેટલીક નિવસનતંત્રની પ્રક્રિયાઓ જેવી કે વનસ્પતિ ઉત્પાદકતા,પાણીનો ઉપયોગ,અને જીવાત તથા રોગચક્રમાં વધતી જતી અસ્થિરતા.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

આયાત કરેલા ઘઉંની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?

જૈવવિવિધતાના નુકસાન માટેના ચાર મુખ્ય કારણો (વિદેશી પ્રજાતિઓનું આક્રમણ,નિવાસસ્થાનનો નાશ અને વિખંડન,અતિ-શોષણ અને સહ-વિલુપ્તી) માંથી,તમારા મતે જૈવવિવિધતાના નુકસાન માટેનું મુખ્ય કારણ કયું છે? સમર્થનમાં કારણો આપો.

અવશિષ્ટ ડોડો (ઉડી ન શકે તેવું પક્ષી) .....માંથી પ્રાપ્ત થયું હતું.

વધારે ઊંચાઈ પર પક્ષીઓ દુર્લભ અથવા લુપ્ત થઈ જાય છે. તેમની સાથે કઈ વનસ્પતિઓ પણ લુપ્ત થઈ શકે છે?

Difficult
View Solution

વિદેશી (Exotic) પ્રજાતિઓને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?
$I.$ દાખલ કરેલ પ્રજાતિઓ (Introduced species)
$II.$ પરગ્રહી પ્રજાતિઓ (Alien species)
$III.$ બિન-સ્થાનિક પ્રજાતિઓ (Non-indigenous species)
$IV.$ બિન-મૂળ પ્રજાતિઓ (Non-native species)
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo