નીચેની આકૃતિ ઓળખો.
અંજર ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલા ઈંડા
અંજર ફળમાં ફુદા દ્વારા મૂકવામાં આવેલા ઈંડા
સૂરણ ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલા ઈંડા
સૂરણ ફળમાં કુદા દ્વારા મૂકવામાં આવેલા ઈંડા
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?
અમરવેલ .... છે.
જૈવિક ઉદવિકાસનું એક અસરકારક સક્ષમ બળ કયું છે
મર્યાદીત સ્ત્રોત માટે બે નજીકની જાતિઓ સ્ત્રોતની પ્રાપ્તિ માટે.........દર્શાવે છે, જે પર્યાવરણમાં તેને ટકાવી રાખે છે ?