સુરખાબ અને માછલીઓ .......... માટે તળાવમાં સ્પર્ઘા કરે છે.

  • A

    વનસ્પતિ પ્લવકો

  • B

    નાની માછલીઓ

  • C

    પ્રાણી પ્લવકો

  • D

    ઉ૫૨ના બધા જ

Similar Questions

યાદી -$I$ ને યાદી $-II$ સાથે જોડો :

યાદી -$I$ (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -$II$(આંતરક્રિયાનું નામ)
$A$.જંગલ / ધાસનાં મેદાનોમાં $I$ સ્પર્ધા
$B$ કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે $II$ અંડ પરોપજીવન
$C$ માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ $III$ સહોપકારિકતા
$D$ ખેતરમાં ઢોર અને ઢોર બગલો $IV$ સહભોજિતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

બે સજીવો વચ્ચે થતી આંતરક્રિયા કે જેમાં બંને જાતિઓને ફાયદો થાય છે તેને.............. તરીકે ઓળખવામાં આવે છે.

એક જ સમાન વસવાટમાં બિનસ્પર્ધાત્મક રીતે એક જ પ્રકારની જાતિઓ કઈ લાક્ષણીકતા દર્શાવી સ્થાયી બને છે ?

એવું ક્યુ સંગઠન છે કે જેમાં એક જાતિ ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિને અનુસરીને પરિવર્તન લાવે છે જે બીજી જાતિ માટે હાનિકારક છે ? 

કોઈ એક વિસ્તારમાં હાથીની વસ્તીની વધુ ગીચતા ........માં પરિણમે છે.