યજમાનનાં વસવાટને અનુલક્ષીને અસંગત સજીવને ઓળખો.

  • A

    પટ્ટીકૃમી

  • B

    એન્ટામીબા

  • C

    જળો

  • D

    પ્લાઝમોડીયમ

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ $+,+$ $I$ સહોપકારિતા
$Q$ $-,-$ $II$ પરોપજીવન
$R$ $-, 0$

$III$ સ્પર્ધા

$S$ $+, 0$ $IV$ પ્રતિજીવન
$T$ $+,-$ $V$ સહભોજીતા
  $VI$ પરભક્ષણ

નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.

કડવા સ્વાદ દ્વારા દુશ્મનો સામે રક્ષણ મેળવતા સજીવો.........

મોનાર્ક પતંગીયાને ભક્ષકો ખાતા નથી કારણ કે....

ભમરી અને અંજીર વૃક્ષ કેવી આંતર ક્રિયા કરે છે ?