એમ્ફિસેમાની સારવાર માટે ઉપયોગી પ્રોટીન છે.
$ADA$ ઉત્સેચક
આલ્ફાલેકટાલ્બ્યુમિન
ફિનાઈલ એલેનીન હાઈડ્રોકસીલેઝ
$\alpha-1-$ એન્ટિટ્રિપ્સિન
$RNA $ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી છે?
પારજનીનિક બૅક્ટરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.
કયું માનવ પ્રોટીન રોઝી ગાય દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ભ્રૂણ સંવર્ધનનો હેતુ નથી ?
વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.