.......... એન્ટિજન-એન્ટિબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે.
$PCR$
$ELISA$
સીરમ વિશ્લેષણ
$A$ અને $B$ બંને
$RNAi$ એટલે .........
પરિવર્તકો (Transposons) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો
ગોલ્ડન ચોખા એ ટ્રાન્સજેનિક ધાન્ય એ ભવિષ્યની સુધારેલી જાત છે.
વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.
કોના ઉત્પાદનમાં $ E. Coli$ વપરાય છે?