નીચે પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજીનું રેખાંકિત નિરૂપણ આપેલ છે. $P$ અને $Q$ ક્રિયા કયા ઉત્સેચકો દ્વારા થાય છે?
$\quad\quad P\quad\quad\quad Q$

  • A
    $DNA$ પોલિમરેઝ $\quad$ રિસ્ટ્રિકશન ઉત્સેચક
  • B
    રિસ્ટ્રિકશન ઉત્સેચક $\quad$ $DNA$ પોલિમરેઝ
  • C
    લાયગેઝ $\quad\quad$ રિસ્ટ્રિકશન ઉત્સેચક
  • D
    રિસ્ટ્રિકશન ઉત્સેચક $\quad$ લાયગેઝ

Explore More

Similar Questions

$A$: નિઃશસ્ત્ર (Disarmed) $Ti$ પ્લાઝમિડનો ઉપયોગ શટલ વેક્ટર તરીકે થઈ શકે છે.
$R$: તે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક બંને સજીવોમાં જીવંત રહી શકે છે.

નીચેનામાંથી કયાનો ઉપયોગ કોષોમાંથી $\text{DNA}$ અલગ કરવા માટે થતો નથી?

કયો ઉત્સેચક 'આણ્વિય કાતર' (molecular scissors) તરીકે ઓળખાય છે?

પ્રોબ (probe),જે $DNA$ અથવા $RNA$ અણુઓના મિશ્રણમાં ચોક્કસ ક્રમ શોધવા માટે વપરાતો અણુ છે,તે શું હોઈ શકે?

$Ti$ પ્લાઝમીડનો ઉપયોગ વનસ્પતિના રૂપાંતરણમાં વારંવાર કરવામાં આવે છે. આ પ્લાઝમીડ ....... માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo