સૌપ્રથમ કૃત્રિમ પુનઃસંયોજિત $DNA$ બનાવવા માટે કયા બે $DNA$ અણુઓને જોડવામાં આવ્યા હતા?

  • A
    પ્લાસ્મિડ અને એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન
  • B
    પ્લાસ્મિડ અને માનવ ઈન્સ્યુલીન $DNA$
  • C
    બેક્ટેરિયોફેજ અને એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન
  • D
    બેક્ટેરિયોફેજ અને માનવ ઈન્સ્યુલીન $DNA$

Explore More

Similar Questions

$A$: $cDNA$ લાઇબ્રેરીઓ માનવ જીનોમિક્સમાં વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ છે.
$R$: $cDNA$ એ $mRNA$ માંથી ઉત્પન્ન થતો $DNA$ નો એક કૃત્રિમ પ્રકાર છે.

વિધાન : રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં,માનવ જનીનોને ઘણીવાર બેક્ટેરિયા (પ્રોકેરિયોટ્સ) અથવા યીસ્ટ (યુકેરિયોટ) માં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
કારણ : બેક્ટેરિયા અને યીસ્ટ બંને ખૂબ જ ઝડપથી ગુણન પામીને વિશાળ વસ્તી બનાવે છે,જે ઇચ્છિત જનીનનું અભિવ્યક્તિ કરે છે.

સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતા ઉપયોગને જોડો:
$(a)$ બેસિલસ થુરીએન્જેન્સિસ$(i)$ ક્લોનિંગ વાહક
$(b)$ થર્મસ એકવેટિકસ$(ii)$ પ્રથમ rDNA અણુનું નિર્માણ
$(c)$ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ$(iii)$ $DNA$ પોલીમરેઝ
$(d)$ સાલમોનેલા ટાયફામ્યુરિયમ$(iv)$ Cry પ્રોટીન્સ

$(a)\quad (b)\quad (c)\quad (d)$

આપેલ સ્ટિરડ-ટેન્ક બાયોરિએક્ટરની આકૃતિમાં '$X$' અને '$Y$' શું દર્શાવે છે?

આપેલ ક્લોનિંગ વેક્ટર $pBR322$ ની આકૃતિમાં,'$P$' અને '$Q$' અનુક્રમે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo