કેલસ મેળવવા માટે કયાં વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે ?
ઓક્ઝિન અને જીબરેલિક એસિડ
ઈથિલીન અને એબ્સિસિક એસિડ
ઓક્ઝિન અને સાયટોકાઈનિન
એબ્સિસિક એસિડ અને જીબરેલીક એસિડ
એમ્ફિસેમાની સારવાર માટે ઉપયોગી પ્રોટીન છે.
પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.
પારજનીનિક ચોખા (ગોલ્ડનરાઈસમ) ને .......નાં વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યા છે.
આ ચોખાની સૌથી વધુ જાતો ભારતમાં ઉત્પાદીત કરવામાં આવે છે. યુ.એસ.ની કંપની દ્વારા ક્યાં પ્રકારનાં ચોખાનું પેટન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું?
બહુરાષ્ટ્રિય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા દેશ અને લોકોને કંપની તરફથી પર્યાપ્ત વળતર ચૂકવ્યા વગર યોગ્ય અધિકૃતિ વિના કોઈપણ જૈવ સંસાધનોના ઉપયોગને શું કહેવામાં આવે છે ?