કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ......... કિરણોનો ઉપયોગ કરીને ચોક્કસ અંગની આંતરિક રચનાનું ......... ચિત્ર પ્રાપ્ત થાય છે.
$\gamma$- , ત્રિપરિમાણ
$ X-$, દ્વિપરિમાણ
$\beta$-, ત્રિપરિમાણ
$ UV$, દ્વિપરિમાણ
ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
રુધિરમાં $HIV$ ની સંખ્યા વધવાથી.........
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
મેલેરીયાનાં પરોપજીવમાં સાઇઝોગોની દરમિયાન પરિણામી કોષોને ........ કહે છે.
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?