નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.
માતા દ્વારા શિશુને દુગ્ધ દ્વારા એન્ટિબોડી મળવી
ટિટેનસ(ધનુર)માં, વ્યકિતના શરીરમાં તૈયાર એન્ટિબોડી કે એન્ટિટોકિસન વિષકારક પદાર્થ દાખલ કરવો
નિષ્ક્રિય કે નબળા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ કરવા
માતા દ્વારા ગર્ભને જરાયુ મારફતે એન્ટિબોડી મળવી
ક્યાં દ્રવ્યનાં શરીરમાં વધુ પ્રમાણથી તાવ જેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે?
સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા કે અશક્તતા પેદા કરવા માટે જવાબદાર ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર.
..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્ભવન છે.
વાઇરસજન્ય રોગની જોડ શોધો. .
બે રોગકારક વાઇરસ માંથી એક $DNA$, જ્યારે બીજો $RNA$ ધરાવે છે. બંનેમાંથી કોણ ઝડપી વિકૃત પામશે ? શા માટે ?