ઘોડાના જાતીય ઉવિકાસનું સૌથી જૂનું અશ્મિ કર્યું છે?

  • [AIPMT 1994]
  • A

    મેરીચીપ્પસ

  • B

    મેસોચીપ્પસ

  • C

    ઈઓહીપ્સ

  • D

    ઇક્યુસ

Similar Questions

સૌપ્રથમ સજીવો કયા હતા?

  • [AIPMT 1992]

ઉભયજીવી કયા પ્રાણીમાંથી વિકસ્યા?

ડાયનેસોર કયારે અદ્દશ્ય થયો?

સૌ પ્રથમ જીવનો ઉદ્દભવ .......માં થયો.

આર્કિઓપ્ટેરીક્સ એ જોડતી કડી છે કારણ કે.........