...... વર્ષ પૂર્વે મત્સ્પ જેવા સરિસૃપોમાં ઉદવિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. આ સરિસૃપ ...... હતા.
$200$ મિલિયન, ઈકથીઓસોરસ
$65$ મિલિયન, ઈકથીઓસોરસ
$200$ મિલિયન, ટાયરેનોસોરસ રેકસ
$65$ મિલિયન, ટાયરેનોસોરસ રેકસ
ઉદવિકાસની દ્રષ્ટિએ સાચો વિકલ્પ પસંદ કરો.
પૃથ્વી પર સરીસૃપો ઓછા થયા ત્યારે ક્યા સજીવો પ્રભાવી થયા?
સસ્તન વિશે કયું વિધાન ખોટું છે?
સીલાકાન્થને ..... તરીકે પણ ઓળખવામાં આવે છે?
સૌપથમ જમીન પર આવનાર સજીવો કયા હતા?