$......P....$ નામની આકાશગંગાના સૌરમંડળમાં $.....Q.....$ વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે.
$\quad\quad\quad P \quad\quad Q$
મિલ્કી વે $4.5$ મિલિયન
મિલ્કી વે $4.5$ બિલિયન
એન્ડ્રોમેડા $4.5$ મિલિયન
એન્ડ્રોમેડા $4.5$ બિલિયન
રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે?
તારાઓ વચ્ચેનું અંતર ........ માં માપવામાં આવે છે.
$(I)$ જીવની ઉત્પતિ માટે ની ઓપેરીનની થીયરી $...A..$ પરઆધારીત હતી.
$(II)$ જીવની ઉત્પત્તી માટેની રાસાયણીક થીયરી $..B..$ દ્વારા રજુ થઈ
પૃથ્વીની રચના કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું મનાઈ છે?