બ્રહ્માંડમાં આવેલી આકાશગંગાઓ ....... ધરાવે છે.
તારાઓ
વાયુઓ
ઘૂળના વાદળો
ઉપરના બધા જ
તારાઓ જોઈએ ત્યારે શેની ઝાંખી થાય છે?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો.
મિલરે તેના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં કયા વાયુઓ મિશ્ર કર્યા હતા?
બ્રહ્માંડના વિસ્તરણ બાદ સૌપ્રથમ કયા વાયુઓ સર્જાયા?