માનવના પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો ........ અને $y$ સૌથી ઓછા ........ જનીનો ધરાવે છે.

  • A

    $2869,431$

  • B

    $2968, 231$

  • C

    $2869,231$

  • D

    $2968,431$

Similar Questions

થાયમીન $=........$

નીચેનામાંથી કયો ઉત્સેચક $RNA$ માંથી $DNA$ નાં સંશ્લેષણ માટે જવાબદાર છે?

પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?

$DNA$ સ્વયંજનનમાં .........ની જરૂર પડે છે

લેક ઓપેરોનના નીચેના જનીનોને તેમની સંબંધિત નીપજ સાથે જોડો

$(a)\; i$ જનીન $(i)\; \beta-$ ગેલેક્ટોસાઈડેઝ
$(b)\; z$ જનીન $(ii)$ પર્મીએઝ
$(c)\; a$ જનીન $(iii)$ રીપ્રેસર
$(d)\; y$ જનીન $(iv)$ ટ્રાન્સએસિટાઈલેઝ
 

 સાચો વિકલ્પ પસંદ કરો

$(a)\quad (b)\quad  (c)\quad  (d)$

  • [NEET 2019]