રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપ્યો ?

  • A

    એવરી

  • B

    મેકકાટી

  • C

    મેકલિઓડ

  • D

    ગ્રીફિથ

Similar Questions

બેક્ટરિયામાં, ઉદ્દીપક $RNA$ શેમાં જોવા મળે છે ?

 મેસેલસના અને સ્ટાલે ઈ.કોલાઈનો ઉછેર પ્રથમ ક્યા માધ્યમમાં કર્યો હતો ?

કઈ પધ્ધતિ દ્વારા માહિતી નું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે ?

પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાના આઘારનું નિર્માણ કોના દ્વારા થાય છે?

માનવમાં જ્ઞાત સૌથી મોટુ જનીન કયું છે ?