પ્રત્યાંકન એકમમાં સમાપકનું સ્થાન જણાવો.
બંધારણીય જનીનના $3'$ છેડા અનુપ્રવાહ (સંકેતન શૃંખલા સંદર્ભે)
બંધારણીય જનીનના $5 '$ છેડા અનુપ્રવાહ (સંકેતન શૃંખલા સંદર્ભે)
બંધારણીય જનીનના $5'$ છેડા પ્રતિપ્રવાહ (સંકેતન શૃંખલા સંદર્ભે)
એકપણ નહી
$DNA$ ની શૃંખલા કે જેનું સાંકેતિકરણ કોઈ માટે થતું નથી તેને ..........કહે છે.
$RNA$ ની Splicing એટલે.........
આદિકોષકેન્દ્રિ $RNA$ પોલિમરેઝનું પ્રત્યાંકનની પ્રક્રિયામાં મુખ્ય કાર્ય શું છે ?
પોલી $A$ પુચ્છ શેમાં હાજર હોય છે?
નીચેનામાંથી કોના સિવાય $DNA$ શૃંખલાનું સંશ્લેષણમાં સીધો જ સમાવેશ કરે છે ?