એકાઝાકી ટુકડાઓ વાપરીને સ્વ્યંજનન દર્શાવતી $DNA$ ની શૃંખલા બીજું પણ શું દર્શાવે છે?

  • A

    $5'\rightarrow3'$ દિશામાં સતત વૃદ્ધિ

  • B

    પિતૃ શૃંખલમાં $5'\rightarrow3'$ ઉપર બિન સતત વૃદ્ધિ

  • C

    પિતૃની શૃંખલમાં $3'\rightarrow5'$ ઉપર બિન સતત વૃદ્ધિ

  • D

    ફક્ત એક પ્રાઈમરની સંડોવણી

Similar Questions

શૃંખલાનાં છૂટા પડવા તથા $DNA$ સ્વયંજનન દરમિયાન રસ્થાયી થવા દરમિયાન નીચેનામાંથી ક્યાં ઉન્સેચકો તથા પ્રોટીન જરૂરી છે?

 રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

રૂપાંતરણીય સિદ્ધાંત ...... દ્વારા આપવામાં આવ્યો.

કઈ પધ્ધતિ દ્વારા માહિતી નું વહન $DNA$ થી $RNA$ તરફ થાય છે ?

નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ?