નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?

$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ  લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

હર્શી અને ચેઇઝના પ્રયોગનું ટૂંકમાં વર્ણન કરો. તે છેવટે શું દર્શાવે છે ? જો બન્ને $DNA$ અને પ્રોટીન ફોસ્ફરસ અને સલ્ફર ધરાવતા હોય તો પરિણામ સરખું જ આવે તેમ તમે માનો છો ? 

$S$ સ્ટેઈન બેક્ટેરીયામાં શેનું આવરણ હોય છે ?

કોના દરેક ન્યુક્લિઓટાઈડ પર $2-OH$ ક્રિયાશીલ સમુહ જોવા મળે છે ?

આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?

$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$III - S$ સ્ટ્રેઈન(ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉદરમાં અંત:ક્ષેપણ

- ઉપરના કયાં તબક્કામાં ઉંદર જીવંત રહેશે ?