નીચેનામાંથી યોગ્ય વિક્લ૫ પસંદ કરો.

  • A

    ન્યુકિલઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $+$ ફોસ્ફેટ જૂથ

  • B

    ન્યુકિલઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $+$ નાઈટ્રોજન બેઈઝ

  • C

    ન્યુક્લિઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $-$ નાઈટ્રોજન બેઈઝ

  • D

    ન્યુક્લિઓસાઈડ $=$ ન્યુકિલઓટાઈડ $-$ ફોસ્ફેટ જૂથ

Similar Questions

$DNA$ અર્ધરૂઢીગત રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?

કયા અણુમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે ?

રીબોઝોમની રચનામાં કેટલા પ્રકારના પ્રોટીન ભાગ લે છે ?

X-ray વિવર્તનની માહિતી કોનાં દ્વારા આપવામાં આવી ?

$DNA$ નાં મલ્ટિપ્લીકેશન ને ......કહે છે