રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ કેવી હોય છે ?
બધા રંગઅંધ
બધા સામાન્ય
પુત્રો રંગઅંધ અને પુત્રીઓ સામાન્ય
પુત્રો અને પુત્રીઓ રંગઅંધ
રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.
કોઈ પણ બે જનીનિક અનિયમિતતાનો તેનાં લક્ષણો સહિત ઉલ્લેખ કરો.
નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.
નીચેનામાંથી ક્યો જનીન પ્રકાર સ્ત્રી અને પુરૂષમાં હિમોફિલિયા કરે છે ?
$\quad\quad$ સ્ત્રી $\quad\quad$ પુરૂષ
પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.