દૈહિક પ્રભાવી રોગ $- P$
દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$
$X$-લિંક્ડ પ્રચ્છન્ન રોગ $- R$
$I -$ હિમોફિલિયા,$II -$ સિકલ સેલ એનિમિયા,$III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,
$IV -$ થેલેસેમિયા,$V -$ રંગઅંધતા,$VI -$ માયોટોનિક ડિસ્ટ્રોફી
$P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R$

  • A
    $II, III, IV\quad\quad VI \quad\quad I, V$
  • B
    $VI \quad\quad II, III, IV\quad\quad I, V$
  • C
    $II, III, IV \quad\quad I, V \quad\quad VI$
  • D
    $I, V \quad\quad VI \quad\quad II, III, IV$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ ઓટોસોમલ પ્રભાવી લક્ષણો છે.
વિધાન $II$: સિકલ સેલ એનિમિયા અને હિમોફિલિયા એ રુધિરના વિકારો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ફિનાઈલકીટોન્યુરિયા એ નીચેનામાંથી કોના ચયાપચયમાં ખામીને કારણે થતી આનુવંશિક વિકૃતિ છે?

એક સ્ત્રીને એક હિમોફિલિક પુત્ર અને ત્રણ સામાન્ય બાળકો છે. આ જનીનના સંદર્ભમાં તેણીનું અને તેના પતિનું જનીન પ્રકાર (genotype) શું હશે?

અલકેપ્ટોન્યુરિયા (Alkaptonuria) શેના કારણે થાય છે?

હિમોફિલિયા એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo