કયા વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે રંગસૂત્રોનું વર્તન જનીનોના વર્તનને સમાંતર છે?

  • A
    વાલ્ટર સટન અને થિયોડોર બોવરી
  • B
    ગ્રેગર મેન્ડલ
  • C
    દ-વ્રિઝ,કોરેન્સ અને શેરમાક
  • D
    રેજિનાલ્ડ સી. પુનેટ

Explore More

Similar Questions

વોલ્ટર સટ્ટન તેમના.... પ્રત્યેના યોગદાન માટે વિખ્યાત છે.

વારસાગમનના રંગસૂત્રીય વાદના પ્રાયોગિક પુરાવા કોના દ્વારા આપવામાં આવ્યા હતા?

નીચેના વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો: વોલ્ટર સટન અને બોવરી $(1902)$.

યાદ રાખવા જેવી મહત્વની બાબતો એ છે કે રંગસૂત્રો તેમજ જનીનો ...$A$... માં જોવા મળે છે. જનીન જોડના બે વૈકલ્પિક કારકો (alleles) ...$B$... રંગસૂત્રો પર સમાન સ્થાનો પર આવેલા હોય છે. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

વારસાગમનનો રંગસૂત્રીય સિદ્ધાંત કોણે પ્રસ્તાવિત કર્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo