નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનો પરિણામ છે. $P, Q, R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.

  • A
    $37.2\% \quad 62.8\% \quad 1.3\% \quad 98.7\%$
  • B
    $1.3\% \quad 98.7\% \quad 37.2\% \quad 62.8\%$
  • C
    $98.7\% \quad 1.3\% \quad 62.8\% \quad 37.2\%$
  • D
    $62.8\% \quad 37.2\% \quad 98.7\% \quad 1.3\%$

Explore More

Similar Questions

હાઈબ્રિડ (સંકર) ન બનવાનું કારણ શું છે?

બે પ્રભાવી બિનવૈકલ્પિક જનીનો $50$ નકશા એકમ દૂર છે. તેમાં જોવા મળતી સંલગ્નતા કયા પ્રકારની છે?

પુનઃસંયોજન (Recombination) એટલે શું? જિનેટિક એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી પુનઃસંયોજનના ઉપયોગોની ચર્ચા કરો.

જનીન $B$ અને $A$ વચ્ચેની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જનીન $A$ અને $C$ વચ્ચેની વ્યતિકરણ માત્રા $15\%$ છે. રંગસૂત્ર પર આ જનીનોનો શક્ય ક્રમ કયો છે?

જનીનો $A$ અને $B$ વચ્ચેનું નકશા અંતર $3$ એકમ છે,$B$ અને $C$ વચ્ચે $10$ એકમ છે,અને $C$ અને $A$ વચ્ચે $7$ એકમ છે. ઉપરના ડેટા પરથી બનાવેલ લિંકેજ નકશામાં જનીનોનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo