મેન્ડલના એક સંકરણ પ્રયોગમાં,સ્વરૂપ પ્રકાર પ્રમાણ $P$ છે અને જનીન પ્રકાર પ્રમાણ $Q$ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad \quad P \quad \quad \quad Q$

  • A
    $1: 2: 1 \quad 3: 1$
  • B
    $1: 2: 1 \quad 1: 2: 1$
  • C
    $3: 1 \quad 3: 1$
  • D
    $3: 1 \quad 1: 2: 1$

Explore More

Similar Questions

જો બગીચાના વટાણાના છોડમાં,લાલ ફૂલવાળા અને સફેદ ફૂલવાળા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે,તો $F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

$BB =$ કાળા રંગના કોટ માટેના જનીનો
$bb =$ બદામી રંગના કોટ માટેના જનીનો
જો કાળા ઉંદર $(BB)$ અને બદામી ઉંદર $(bb)$ વચ્ચેના સંકરણથી પ્રાપ્ત સંતતિને આંતરપ્રજનન (interbreed) કરવા દેવામાં આવે,તો $F_2$ પેઢીમાં કાળા રંગના કોટવાળા ઉંદરની ટકાવારી શોધો.

એકલ સંકરણ (monohybrid cross) નો ઉપયોગ કરીને પ્રભુતાનો નિયમ સમજાવો.

Difficult
View Solution

એક જનીનની આનુવંશિકતાના કિસ્સામાં,$3:1$ સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર નીચેનામાંથી કોના આધારે સમજાવી શકાય છે?

વટાણાના છોડમાં પીળા બીજ એ લીલા બીજ પર પ્રભાવી છે. જો વિષમયુગ્મી પીળા બીજ ધરાવતી વનસ્પતિનું સંકરણ લીલા બીજ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે,તો $F_1$ પેઢીમાં પીળા અને લીલા બીજ ધરાવતી વનસ્પતિનું અપેક્ષિત પ્રમાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo