તફાવત આપો : $\rm {ZIFT}$ પદ્ધતિ અને $\rm {GIFT}$ પદ્ધતિ.
$ZIFT$ પદ્ધતિ |
$GIFT$ પદ્ધતિ |
$(1)$ તેનું પૂર્ણ નામ ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે. | $(1)$ તેનું પૂર્ણ નામ ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર છે. |
$(2)$ આ પદ્ધતિમાં અંડકોષ અને શુક્રકોષનું સંયોજન પ્રયોગશાળામાં કરાવાય છે. | $(2)$ અંડકોષ અને શુક્રકોષને $ICSI$ દ્વારા અંડવાહિનીમાં સંયોજન કરાવાય છે. |
$(3)$ શરીર બહાર ફલન પામેલ ગર્ભને અંડવાહિનીમાં સ્થાપિત કરાય છે. | $(3)$ ફલનક્રિયા શરીરની અંદર અંડવાહિનીમાં થાય છે. |
નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?
જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?
દાતાનું વીર્ય ગર્ભાશયમાં દાખલ કરવાની પદ્ધતિ છે.
$16$ ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે
કૃત્રિમ વીર્યદાન એટલે શું? .