નીચેનામાંથી કઈ $ART$ (સહાયક પ્રજનન પદ્ધતિ)માં વીર્ય કૃત્રિમ રીતે સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ?
$IUI$
$ET$
$IUT$
$GIFT$
ભારતમાં દંપતિને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે પરંતુ ખામી ........ માં હોય છે.
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $ZIFT$ પધ્ધતિની નથી.
પુરુષસાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાના કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોય છે. આ સમસ્યા .......... પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $AI$ | $I$ ભ્રૂણ સ્થળાંતરણ |
$Q$ $IUI$ | $II$ અંત: ગર્ભાશય વીર્યસેચન |
$R$ $IUT$ | $III$ કૃત્રિમ વીર્યસેચન |
$S$ $ET$ | $IV$ અંત: ગર્ભાશય સ્થાનાંતર |
વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.