રંગસૂત્રોની દષ્ટિએ સ્ત્રી $.......$ પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે જ્યારે પુરુષો $.......$ પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
એક, એક
બે, બે
એક, બે
બે, એક
વિખંડન માટે સાચું શું છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે.
ફલન સમયે શુક્રકોષ દ્વારા ઝોના પેલ્યુસીડાનાં પડમાં ફેરફાર થવાથી કઈ ધટના શકય બને છે. ?
યુગ્મનજમાં વિખંડનની શરૂઆત ક્યાં થાય છે ?
ફલિતાંડ સ્થાપન પહેલાં અસંખ્ય વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે. બધી જ અવસ્થાઓને ટૂંકમાં આકૃતિ દ્વારા વર્ણવો.