નીચેનામાંથી શુક્રકોષનો કયો ભાગ હાયલ્યુરોનીડેઝ ઉત્સેચક ઘરાવે છે?
$P$
$Q$
$R$
$S$
નીચેનામાંથી સ્ખલન નલિકાને ઓળખો.
નીચેની આકૃતિ શુક્રકોષો દ્વારા ધેરાયેલ અંડકોષની છે. ઝોના પેલ્યુસીડાને ઓળખો.
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
ફલનની પ્રક્રિયામાં.